🔥 TRENDING અમરેલીમાં બેવડી ઋતુથી વધતા શરદી-ઉધરસ અ... અમરેલીમાં યુવકે દંપતી અને બાળકી પર જીવ... Haldwani Accident Claims Lives, Injuri... Uttarakhand Murder Case Rekindles Poli... New Delhi to Implement Smart Parking a... Delhi Court Orders Trial of Yasin Mali...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

૭૯મો નિરંકારી સંત સમાગમ: પ્રથમ દિવસમાં ભક્તિની સુગંધ અને પરમાત્માની અનુભૂતિ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Oct 2026, 11:03 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આસ્થા-ભક્તિની સુગંધ અને મધુરતાથી મહેક્યો ૭૯મા નિરંકારી સંત સમાગમનો પ્રથમ દિવસ, જ્યાં પરમાત્માની અનુભૂતિથી જીવનમાં જાગૃતિનો ભાવ સતત જળવાઈ રહે છે..

૭૯મા નિરંકારી સંત સમાગમનો પ્રથમ દિવસ ભક્તિ અને આસ્થા ની સુગંધથી મહેક્યો હતો.આ દિવસે ભક્તોએ પરમાત્માની અનુભૂતિ કરી,જે જીવનમાં જાગૃતિનો ભાવ સતત જળવાઈ રહે તેવું જણાવ્યું..

સંત સમાગમમાં નિરંકારી સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજની હાજરી રહી, જેમણે ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું.
📲Get App