Local
શાન્તા બા વિધાલય અને વાત્સલયધામ કુકેરી ખાતે વિવિધ ખાનગી નોકરીની જાહેરાત

જાણવા જોગ સમાચાર.
ચીખલી તાલુકાના કુકેરી ગામમાં આવેલા માલવી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાનગી શાન્તા બા વિધાલય અને વાત્સલયધામ કુકેરી ખાતે વિવિધ ખાનગી નોકરીની જાહેરાત કરવામાં આવી છે. વધુ માહિતી માટે શાળા સંકુલની મુલાકાત કરો.