🔥 TRENDING सहतवार पुलिस ने साइबर ठगी के पीड़ित को... नोएडा के एलिवेटेड रोड पर एक बार फिर गड... સુરતમાં ધોરણ‑8 ના 13 વર્ષીય કિશોરને મા... દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ: DGVCLએ ઔદ્ય... સુરતના ઉત્રાણમાં 900 કિલો નકલી ઘીનો કૌ... સુરતમાં નકલી TTE તરીકે વિડિયો બનાવવા પ...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી જમીન પર દબાણ રોકવા માટે તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 23 Oct 2026, 11:11 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગવર્નમેન્ટની જમીનોમાં વારંવાર દબાણ કરનારા વ્યક્તિઓ સામે FIR દાખલ કરવા, નાણાકીય અયોગ્યતા ધરાવતા સરપંચો સામે પગલાં લેવા અને ખેડૂત ખાતેદારોને પ્રમાણપત્ર આપવાની તાકીદ મુખ્યમંત્રી દ્વારા કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તમામ જિલ્લા કલેક્ટરોને રાજ્યની સરકારી જમીનો પર થતા દબાણો અટકાવવા અને તેમની જાળવણી યોગ્ય રીતે નિભાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

તેમણે આદેશ આપ્યો છે કે સરકારી જમીન પર વારંવાર દબાણ કરનારા વ્યક્તિઓ સામે FIR દાખલ કરવામાં આવે.

ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ ન બજાવતા સરપંચો સામે કડક પગલાં લેવાશે, તેમજ ખેડૂતોને નિયમ મુજબ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવામાં આવવું જોઈએ.

આ પગલાં દ્વારા સરકારી સંપત્તિનું રક્ષણ અને ખેડુતોના હિતમાં સુધારો લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
📲Get App