🔥 TRENDING Punjab Assembly Takes Stand Against SI... पाली जिले में पंचायत चुनाव: बगड़ी में... Delhi Hospital Rebuilds 27-Year-Old's... 24-Year-Old Woman Found Dead in Umariy... कलवा में दुहेरी इमारत गिरने की घटना, थ... NEET Counseling: Rajasthan Student wit...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે ૭૦૦ થી ૮૦૦ મીટરનો સર્વિસ રોડ અને અધૂરું ડિવાઇડર વાહનચાલકો માટે ભારે જોખમી બન્યા છે.

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 23 Oct 2026, 12:08 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે ૭૦૦ થી ૮૦૦ મીટરનો સર્વિસ રોડ અને અધૂરું ડિવાઇડર વાહનચાલકો માટે ભારે જોખમી બન્યા છે.
​મુખ્ય મુદ્દાઓ:
​અધૂરી કામગીરી: PMOમાં રજૂઆત કર્યા બાદ ડિવાઇડરનું કામ શરૂ તો થયું, પરંતુ છેલ્લા ૫ મહિનાથી આ કામ તૂટેલી અને અધૂરી હાલતમાં રખડતું પડ્યું છે.
​અકસ્માતનો ભય: રોડની બિસ્માર હાલતને કારણે ગંભીર અકસ્માત અને જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.
​તંત્રની બેદરકારી: સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સંબંધિત વિભાગ તરફથી કોઈ યોગ્ય સંતોષકારક જવાબ કે કામગીરી જોવા મળી નથી.
📲Get App