🔥 TRENDING Rajasthan Doctors Face Final Notice fo... Rajasthan BJP Leader Fields Son, Daugh... पुणे जिल्ह्यातील मतदारसंघात माजी आमदार... સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં હરિયા... ਸੜਕ ਕਿਨਾਰੇ ਖੜ੍ਹੇ ਟਰਾਲੇ ਨਾਲ ਟਕਰਾਈ ਸਵਿਫਟ... Brother kills sibling in Bundi, Rajast...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ જિલ્લાના લોધીકા નજીક આવેલ ચીભડા ગામની શીલ્પન ચોકડી પાસે બસના હોર્ન વગાડવા જેવી બાબતે થયેલા વિવાદમાં બસચાલક અને બચાવવા વચ્ચે પડેલા સાહેદ પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 23 Oct 2026, 03:43 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ જિલ્લાના લોધીકા નજીક આવેલ
ચીભડા ગામની શીલ્પન ચોકડી પાસે બસના
હોર્ન વગાડવા જેવી બાબતે થયેલા વિવાદમાં
બસચાલક અને બચાવવા વચ્ચે પડેલા સાહેદ
પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો, જેથી
લોધીકા પોલીસે ગુનો નોંધી કાયદસર ની કર્યા વાહી કરી

આ કેસમાં લોધીકા પોલીસે ગણતરીની
કલાકોમાં પાંચેય આરોપીઓને ઝડપી પાડી
ઘટનાસ્થળે જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું
📲Get App