અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ ની સુચના માર્ગદર્શન મુજબ
यहाँ देखें:
▶️ YouTube
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ ની સુચના માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત “પોલીસ સંભાણા દિવસ” નિમિતે નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા સાહેબ રાજુલા ડિવિઝન , પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.કોલાદરા રાજુલા પોલીસ સ્ટેશનાઓ દ્રારા બ્લડ ડોનેટ કેમ્પ “સમર્પણ હોસ્પીટલ ” ખાતે યોજવામાં આવેલ જેમાં રાજુલા પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી, ટી.આર.બી, તેમજ રાજુલાના નાગરિકો, આગેવાનો, વેપારીઓ દ્રારા બ્લડ ડોનેટ કેમ્પ માં સહભાગી થય “પોલીસ સંભાણા દિવસ” નિમિતે કુલ. ૨૦૮ બોટલો બ્લડ ડોનેટ કરવામાં આવેલ છે.