🔥 TRENDING આખા વર્ષ ની મેહનત ઉપર પાણી ફરી વળીયુ વ... Karnataka Police to Recruit 7,925 New... Karnataka Health Dept Provides Free Co... India Sees 25% Rise in Millet Exports... एक्सरसाइज Banking Association Launches Free Digi...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લાણી વિતરણ કાર્યક્રમ

✍️ Reporter: Jagodadiya Abhaykumar Bhanbhai 🗓 23 Oct 2026, 08:22 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાણી વિતરણ કાર્યક્રમ

કેશોદ ના અજાબ ગામે શ્રી બહુચરાજી મંદિર અજાબ ખાતે નવરાત્રી મહોત્સવ નિમિત્તે કુમારિકા ભોજન કુમારિકા પુજન સશત્ર પુજન ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સરપંચ શ્રી મગનભાઈ અધેરા ઈલાબેન અધેરા ઉપસ્થિત રહ્યા હતા બાળાને ગરબી મંડળ તરફથી સોના ની બૂટી અને મનોજભાઈ હમીરભાઇ બાબરિયા પરિવાર તરફથી સોના ના નાક ના દાણા તથા અન્ય દાતાશ્રીઓ તરફથી નાસ્તો લાણી વગેરે આપવા આવેલ હોય કાર્યક્રમ ને સફળ બનાવવા ધવલ બગિયા કિરીટ વાજા ધ્રુવ ગરાલા શક્તિ બાબરિયા કિશોર ભીમાણી વગેરે એ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ નું સંચાલન અભય વ્યાસ અજાબ પત્રકાર દ્વારા કરવામાં આવ્યું હતું
📲Get App