આંકલાવ પોલીસ સ્ટેશન, જી.આણંદ ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર રાજદીપસિંહ ભગવતસિંહ વનાર રૂા.૪૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા
Watch on:
📘 Facebook
આંકલાવ પોલીસ સ્ટેશન, જી.આણંદ ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર રાજદીપસિંહ ભગવતસિંહ વનાર રૂા.૪૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા ફરિયાદીને આક્ષેપિતે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ધમકાવી ફેકટરી પ્રદૂષણ ફેલાવે છે તેમ કહી બંધ કરાવી દેવાની ધમકી આપી અને દોઢ ટનના AC ની માંગણી કરતા ફરિયાદીએ ના પાડતા આક્ષેપિતે અવેજ પેટે લાંચ માગી હતી.