🔥 TRENDING Meghalaya CM Announces Upgrade of 56 B... तेज रफ्तार ट्रैक्टर ने मारा 15 वर्षीय... Meghalaya MP James Sangma Commends Del... Shillong Tea Brand Ink MoU with Dutch... Congress Leader Alleges Ballot Box Stu... Indore to See Rising Temperatures Over...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા પોલીસ સેવા સેતુ સોસાયટી દ્વારા જાફરાબાદ મરીન પોલીસના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 🩸

✍️ Reporter: Anil Vaghela 🗓 23 Oct 2026, 03:14 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા પોલીસ સેવા સેતુ સોસાયટી દ્વારા જાફરાબાદ મરીન પોલીસના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 🩸

આ પ્રસંગે મામલતદાર નકુમ સાહેબ, PSI એમ.બી. ગોહિલ સાહેબ, નગરપાલિકા પ્રમુખ પ્રફુલ્લભાઈ બારિયા, ચેરમેન કનૈયાલાલ સોલંકી, મહાબંદ્રી મહેશભાઈ રાજગુરુ, મનોજભાઈ ચુડાસમા સહિત પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરિવારના સભ્યોએ રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

રક્તદાન એ મહાદાન તમારું એક રક્તદાન કોઈનું જીવન બચાવી શકે છે.
📲Get App