નલ સે જલ કૌભાંડમાં એપીએમસી ના પૂર્વ ચેરમેન અને કોઠંબા સરપંચ ની ધરપકડ
Watch on:
▶️ YouTube
મહીસાગર જિલ્લાના બહુ ચર્ચિત એવા રૂપિયા 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા એપીએમસી ના પૂર્વ ચેરમેન અને કોઠંબાના સરપંચ શ્રી ગોવિંદભાઈ પટેલ ઉર્ફે ગોવિંદરાણાની ધરપકડ કરતા આ કૌભાંડમાં સામેલ એવા આરોપીઓની ધરપકડ ની સંખ્યા 83 પર પહોંચી છે. કોઠંબા ના સરપંચે પોતાના સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન પાણી સમિતિના સરકારી ખાતામાંથી રૂપિયા ૧૪ લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવા નો આક્ષેપ છે