🔥 ट्रेंडिंग सागर में काली माता को प्रसाद अर्पित खैर अनाज मंडी में धान की बोली ₹4,590 प... प्रशांत नील की हॉरर फिल्म '418' पर सें... आदि अनंत का आधिकारिक ट्रेलर रिलीज, फैं... उत्तराखंड में डालर मेहंदी को सार्वजनिक... उत्तराखंड अध्ययन ने 8.1‑मापदण्ड भूकंप...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

લગ્નની લાલચ આપી યુવતી સાથે સંબંધ બાંધ્યાનો આક્ષેપ, ગર્ભપાત કરાવવામાં મદદ કરનાર બે મિત્રો સહિત ત્રણની ધરપકડ

✍️ रिपोर्टर: Belim Sadik Keshubhai 🗓 22 अक्टू. 2026, 11:56 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લગ્નની લાલચ આપી યુવતી સાથે સંબંધ બાંધ્યાનો આક્ષેપ, ગર્ભપાત કરાવવામાં મદદ કરનાર બે મિત્રો સહિત ત્રણની ધરપકડ

જૂનાગઢ / તાલાળા: અમરેલી જિલ્લાના એક ગામની યુવતી જૂનાગઢમાં અભ્યાસ માટે આવી હતી અને પોતાની બહેનપણી સાથે એક ખાનગી બિલ્ડિંગમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. મળતી માહિતી મુજબ, ગત એપ્રિલ મહિનામાં યુવતીનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram, WhatsApp અને Snapchat મારફતે તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામના ફરાજ ઉર્ફે ઈમ્તિયાઝ કાદર સુમરા સાથે સંપર્ક થયો હતો.
આક્ષેપ મુજબ, યુવકે પોતે વાહનોની લે-વેચનો ધંધો કરતો હોવાનું અને અપરિણીત હોવાનું જણાવી યુવતીને લગ્ન કરીને જીવનભર સાથે રાખવાની ખાતરી આપી હતી. યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી અને બંને વચ્ચે સંબંધ બંધાયો હતો.
📲Get App