देश
તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ
કોડીનાર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રોડ - રસ્તા, પુરવઠા વિભાગ સહિતના કુલ ૧૪ પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિરાકરણ કરી વણઉકેલ પ્રશ્નોનો દિન 15માં નિકાલ કરવા સૂચના આપેલ.