અમદાવાદમાં કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓ ઝડપાતા ચકચાર મચી છે.

અમદાવાદમાં કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓ ઝડપાતા ચકચાર મચી છે. સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે બાતમીના આધારે અમદાવાદના CTM એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પાસે, રામોલ પોલીસ સ્ટેશનની હદમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ, ઉંમર 44 વર્ષ, રહે નવી દિલ્હી, મોહમ્મદ ઇમરાન અલ્વી, ઉંમર 38 વર્ષ, રહે મેરઠ અને કફીલ અહેમદ, ઉંમર 59 વર્ષ, રહે નવી દિલ્હીનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી તિફેલ નોખેજ સામે અગાઉ અમૃતસરમાં હેરોઇનની દાણચોરી તેમજ મોટા જથ્થાની હેરોઇન હેરાફેરીમાં પાયલોટિંગ કરવાના ગુનાઓનો ઇતિહાસ છે.
જ્યારે બીજા આરોપી મોહમ્મદ ઇમરાન અલ્વી સામે છેડતી, કબૂતરબાજી એટલે કે માનવ તસ્કરી અને છેતરપિંડી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે.
ત્રીજો આરોપી
સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ