🔥 TRENDING बड़वानी में पुलिस स्मृति दिवस पर शहीदो... बड़वानी में पुलिस स्मृति दिवस पर शहीदो... India Records Record Rise in Fruit Exp... India Sees Record Rise in Fruit Export... ગુલાબનગરમાં જૂની અદાવતમાં ડ્રાઇવર પર ચ... મારુતિ નંદન હીરા કારખાનેદારનું પગાર બા...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જામનગરમાં કચરાના ટ્રકની ટક્કરથી એસ.ટી. બસનું આગળનું કાચ તૂટી ગયું

✍️ Reporter: VIKRAM PATA 🗓 22 Oct 2026, 04:27 PM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરમાં કચરાના ટ્રક અને એસ.ટી. બસની ટક્કરથી બસનું આગળનું કાચ નુકસાન થયું.

જામનગરના સાત રસ્તા પાસે પુલ નીચે કચરાના ટ્રકના ચાલકે રિવર્સમાં પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી એસ.ટી. બસને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. તા.20/10/26ના રોજ બનેલા આ બનાવમાં એસ.ટી. બસ નં. GJ-18-ZT-2652ના આગળના ભાગનો સંપૂર્ણ કાચ તૂટી જતાં આશરે રૂ. 40 હજારનું નુકસાન થયું હતું. આ અંગે એસ.ટી. બસના ડ્રાઇવર બાબુભાઈ હુરાભાઈ ભરવાડની ફરિયાદના આધારે જામનગર સીટી બી-ડિવિઝન પોલીસે કચરાના ટ્રક નં. GJ-10-TY-6181ના ચાલક સામે BNSની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App