🔥 TRENDING આખા વર્ષ ની મેહનત ઉપર પાણી ફરી વળીયુ વ... Karnataka Police to Recruit 7,925 New... Karnataka Health Dept Provides Free Co... India Sees 25% Rise in Millet Exports... एक्सरसाइज Banking Association Launches Free Digi...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઓછો ખર્ચ, ફાયદો વધુ...⚡ સોલારથી હવે બચત જ બચત...💡✨

✍️ Reporter: Atul Thakor 🗓 22 Oct 2026, 06:10 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઓછો ખર્ચ, ફાયદો વધુ...⚡
સોલારથી હવે બચત જ બચત...💡✨

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં 'પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના' હેઠળ રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વધારાની સ્ટેટ સબસિડીની જાહેરાત...

સોલાર સિસ્ટમ લગાવવા માટે હવે સામાન્ય વર્ગે માત્ર 10% અને SC/ST વર્ગે માત્ર 5% જ ફાળો આપવો પડશે...

રાજ્યના 3 લાખથી વધુ પરિવારોને થશે સીધો આર્થિક લાભ; રાજ્ય સરકાર અંદાજે ₹1000 કરોડનો ખર્ચ ભોગવશે...
📲Get App