🔥 TRENDING युवक पर मारपीट का आरोप, युवक ने कहा चा... Actor Teja Sajja reportedly plans Dece... Hrithik Roshan Appears in Jailer 2 Wit... Jailer 2 Shatters Leo’s Kollywood Box‑... संरपच युवा संदीप सेठिया Jailer 2 Sets Kollywood Record with ₹5...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં બેફામ તત્વોનો આતંક! વૃદ્ધ મહિલાની બાઈક સળગાવ્યાનો આક્ષેપ

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 22 Oct 2026, 01:11 AM 👁 9
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધરમનગર ક્વાર્ટરમાં બનેલી ઘટનાથી ચકચાર; ન્યાય નહીં મળે તો પોલીસ કમિશનર કચેરીએ આત્મહત્યાની ચીમકી આપ્યાનો દાવો
રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધરમનગર ક્વાર્ટરમાં રહેતાં 55 વર્ષીય મુમતાઝબેનની ઘર પાસે પાર્ક કરેલી બાઈક અનિરુદ્ધસિંહ ઉર્ફે કાના વાઘેલાએ સળગાવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.
આ મામલે વૃદ્ધ મહિલાએ ગાંધીગ્રામ પોલીસ અને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
ઘટનાને પગલે વૃદ્ધ મહિલા ન્યાયની માંગ કરી રહ્યાં છે. જો ન્યાય નહીં મળે તો પોલીસ કમિશનર કચેરી ખાતે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
📲Get App