માંગરોળના શીલ ગામે નવા બનતા ડામર રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો!

શીલથી શીલ બારા સુધીના રોડના કામની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા
રોડના કામમાં લોટ, પાણી અને લાકડાં જેવું કામ થતું હોવાની ચર્ચા
ડામર રોડના કામમાં માત્ર એકાદ ઇંચ જેટલી રેતી અને કાંકરી વપરાતી હોવાના આક્ષેપો
રોડના કામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાની ફરિયાદો
રોડનું કામ કેટલું ગુણવત્તાયુક્ત છે? તંત્રની કામગીરી સામે સવાલો
રોડના કામની ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ કરવાની લોકમાંગ
આક્ષેપોમાં કેટલું તથ્ય? તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે
શું સંબંધિત વિભાગ દ્વારા રોડના કામની ગુણવત્તાની તપાસ કરવામાં આવશે?