નગરપાલિકા ગોધરા દ્વારા દશેરાના દિવસે રાવણ ની સાથે સાથે મેઘનાદ અને કુંભકરણ નું પણ દહન કરવામાં આવ્યું નગરપાલિકા ગોધરા દ્વારા દશેરાના દિવસે રાવણ ની સાથે સાથે મેઘનાદ અને કુંભકરણ નું પણ દહન કરવામાં આવ્યું
નગરપાલિકા ગોધરા દ્વારા દશેરાના દિવસે રાવણ ની સાથે સાથે મેઘનાદ અને કુંભકરણ ના વિશાળ પૂતળા નું આતશબાજી સાથે વિશાળ જનમેદની વચ્ચે દહન કરવામાં આવ્યું