હાઇવે પર ગેરકાયદે ‘ગેપ ઇન મીડિયન’ તોડનારા હવે સી.સી.ટી.વી. કેમેરામાં થશે કેદ
મીડિયન પાસે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશની સૂચના
કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ
કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ