🔥 ट्रेंडिंग त्रिपुरा सीएम ने अमताली में सामुदायिक... हिमाचल में पुलिसकर्मी को तेज गति से आय... दिल्ली में बिजली गुल दिल्ली में वायु गुणवत्ता ‘बहुत ख़राब’,... दिल्ली की वायु गुणवत्ता 'खराब' बनी रही... त्रिपुरा सीएम ने विपक्षी रोड ब्लॉक पर...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

લીંબડીના ટાવર બગલમાં શાસ્ત્રીય સમાજ દ્વારા દશેરા ઉત્સવનું આયોજિત

✍️ रिपोर्टर: Vipul Parmar 🗓 21 अक्टू. 2026, 10:55 AM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીંબડીમાં ટાવર બગલમાં શાસ્ત્રીય સમાજ દ્વારા દશેરા ઉત્સવનું ઉજવણી કરવામાં આવી.

લીંબડીના ટાવર બગલમાં દશેરા ઉત્સવનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક નાગરિકો અને મહેમાનો હાજર રહ્યા.

સમાજે દશેરા નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરીને ઉત્સવની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વતા દર્શાવી‌ હતી.
રિપોટર. વિપુલ પરમાર
📲Get App