દશેરા ના દિવસે શ્રી ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. સાથે સાથે સમાજ વિધાથીર્ઓ ને પ્રમાણપ્રતક અને એવોર્ડ આપી ને સમ્માન કરવામાં આવ્યું.
શ્રી ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ લુણાવાડા મહીસાગર દ્વારા દશેરા ના પવિત્ર દિવસે સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. સાથે સાથે શાળાના હોશિયાર વિદ્યાર્થીઓ ને એવોડ અને પ્રમાણપત્રક આપી ને સમ્માન કરવામાં આવ્યુ.