🔥 ट्रेंडिंग ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગરમાં મહાકાલ... आमेर वार्ड 19 में कांग्रेस, भाजपा और न... ખોખરા, અમદાવાદમાં 63 વર્ષીય લક્ષ્મી ટિ... ઘાટલોડિયા સોલા રોડ પર નશામાં ધૂત ડ્રાઇ... નરોડામાં મંદબુદ્ધિ યુવક સિદ્ધરાજ વિશે... 20साल बेमिसाल कार्यक्रम का समापन
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પોલીસ સ્મૃતિ દિવસ પર શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 21 अक्टू. 2026, 01:30 PM 👁 15
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજા અરવલ્લી અને જિલ્લા પોલીસ અધિકારીઓએ શહીદ પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી..

અરવલ્લીમાં-:
પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અરવલ્લી, જિલ્લા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશની સુરક્ષા અને જનસેવા માટે શહીદ થયેલા વીર પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી અને શોક સલામી આપી..

આ સમારંભમાં શહીદોનું શૌર્ય, કર્તવ્યનિષ્ઠા અને બલિદાનને કોટિ કોટિ વંદન કરવામાં આવ્યું.પોલીસ કર્મચારીઓએ રાષ્ટ્રની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર આ વીર શહીદોના શૌર્યને સન્માન આપતા, તેમને અમર રહેવાની શુભેચ્છા વ્યક્ત કરી.
📲Get App