મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ઈન્ડિયન નેવીના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઈસ એડમિરલ શ્રી સંજય વાત્સાયને સૌજન્ય મુલાકાત કરી...

તેમણે ગુજરાતના વ્યૂહાત્મક સમુદ્રકિનારાની સુરક્ષા અંગે ભારતીય નૌસેનાની વિવિધ ગતિવિધિઓની જાણકારી આપી હતી તેમજ આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન પણ અર્પણ કર્યું...