🔥 TRENDING भिनगा क्षेत्र के बेनीडिहवा और एकघरवा क... Wild Tiger Population Climbs to 3,890... देश और अपराध जगत की बड़ी ख़बरें Tamil Nadu Local Body Elections to be... Canada declares 85% of Great Bear Rain... Chennai Suburbs Get 10-12cm Rain as No...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સજાતા કારચાલકની ઈજા થઈ

✍️ Reporter: Meghji minama 🗓 21 Oct 2026, 06:07 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગામ મેટોડા ગેટ આગળ ગોપાલ હોટલ પાસે ટ્રેક્ટર અને swift ગાડી બેય વચ્ચે ટક્કર લાગતા શિફ્ટ ગાડી ના જે માલિક હતા એને માથાને ભાગે ઈજા થઈ હતી કાચ લાગ્યો હતો અને 108 પણ બોલાવી હતી 108 મારફતે સારવાર થવાથી એનો જીવ બચ્યો હતો અને 108 માં સ્ટેટમેન્ટ કરાયું હતું આ ભાઈ નો બચાવ થયો હતો અને ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો મેટોડા જીઆઇડીસી રાજકોટ need24news રાજકોટ મેટોડા
📲Get App