રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધ દંપતીનો વાયરલ વીડિયાનો મામલો, સમગ્ર મામલે સિવિલના હિસાબી અધિકારી એમ.એસ.રોયએ આપ્યું નિવેદન

વિડીયો વાયરલ થયો તે ખૂબ જ દુઃખદ ઘટના છે
સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે
એજન્સીને નોટિસ પાઠવવામાં આવી છે
આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે એસ.ઓ.પી બનાવવામાં આવશે
હવેથી દર્દીઓને સર્વન્ટ સ્ટ્રેચરમાં લઈ જાય તે પ્રકારની વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરાવાશે