🔥 TRENDING Tikamgarh raid nets 320 bags of counte... Madhya Pradesh CM Mohan Yadav visits A... Gangster Sachin Thapan Hospitalised Af... આમોદમાં સૂઠોદરા દાંડા ગામ નજીક નહેરમાં... કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સજાતા ક... भानपुरा में सूर्यवंशी कुमरावत तंबोली स...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ

✍️ Reporter: Burhaan Sibhai 🗓 21 Oct 2026, 05:36 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આજરોજ પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા દેશની સુરક્ષા અને જનસેવા અર્થે ફરજ બજાવતા શહીદ થયેલ વીર પોલીસ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં શહીદ પોલીસ જવાનોને તેઓના રાષ્ટ્ર સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન ને યાદ કરી તેઓની શૂરવીરતા કર્તવ્યપાલન માટે શોક સલામી આપી તેઓના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા
📲Get App