🔥 TRENDING Central Government Announces Dearness... AI Architects, Data Scientists and Clo... गढ़मुक्तेश्वर और आसपास के इलाकों में ध... बड़ौनी एवं दतिया में साधू तिवारी की भक... Special Documentary on Nagarahole Nati... Documentary on Nagarhole National Park...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદમાં રાવણ દહન કરાયું; મુખ્યમંત્રીશ્રીએ આધુનિક તકનીકથી રિમોટનું બટન દબાવીને રાવણના મહાકાય પૂતળાનું દહન કર્યું...

✍️ Reporter: Atul Thakor 🗓 21 Oct 2026, 01:48 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદમાં રાવણ દહન કરાયું; મુખ્યમંત્રીશ્રીએ આધુનિક તકનીકથી રિમોટનું બટન દબાવીને રાવણના મહાકાય પૂતળાનું દહન કર્યું...

શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિજયાદશમી મહોત્સવ અંતર્ગત અમદાવાદમાં ડાયરો અને રાવણદહન કાર્યક્રમ યોજાયો; સાંઇરામ દવેની ટીમ દ્વારા ડાયરો પ્રસ્તુત કરાયો...
📲Get App