National
બસસ્ટેન્ડ કે પછી ઉકરડો
ફોટા મા દેખાતો આ બસ સ્ટેન્ડ મહેસાણા જિલ્લા આવેલા ઊંઝા તાલુકા નાં ઉનાવા ગામ નુ છે જ્યાં ગુજરાત ના પ્રખ્યાત એવા મીરાં સૈયદ અલી દાતાર ની દરગાહ આવેલી છે
અહીંયા રોજ હજારો ની સંખ્યા મા શ્રદ્ધાંળુંઓ આવતા હોય છે
આવા પ્રખ્યાત જાત્રા ધામ મા બિસ્માર હાલત મા દેખાતું બસસ્ટેન્ડ જ્યા બેસવા માટેની સુવિધા તો નથીજ પણ ઉભવાનુ પણ મન થાય એટલી હદે કચરો અને ગંદગી ફેલાયેલી છે
જે અહીંયા ના તંત્ર ની કેટલી સફળ કામગીરી છે તે પણ દર્શવે છે