ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે “શસ્ત્રપૂજન” કાર્યક્રમ યોજાયો
Watch on:
📘 Facebook
ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે “શસ્ત્રપૂજન” કાર્યક્રમ યોજાયો
દશેરાના પાવન પર્વ નિમિત્તે આજે ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શસ્ત્રોની પૂજા કરી સૌના સુખ, શાંત િ અને સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.