🔥 TRENDING Elara Securities rates PNB 'Buy' with... Amit Shah Lands in Punjab as Part of S... Karbi Anglong Crowd Vandalises Venue,... Assam Bodoland Lottery Results Announc... Swaminarayan Temple Replica Draws Crow... Puri Man Arrested 57 Days After Hiding...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

સાંસદ શોભના એમ. બારૈયાએ કેડબ્રહ્મા-ખેરોજ રોડ પર કપાસ ખેડૂત સાથે મુલાકાત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 11:00 AM 👁 43
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોકસભા ક્ષેત્રની યાત્રા દરમિયાન સાંસદ શોભના એમ. બારૈયાએ કેડબ્રહ્મા-ખેરોજ રોડ પર કપાસની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લીધી અને ખેતી સંબંધિત માહિતી મેળવી..

સાંસદ શોભના એમ. બારૈયાએ લોકસભા વિસ્તારમાં યોજાયેલ પ્રવાસ દરમિયાન કેડબ્રહ્મા-ખેરોજ રોડ પર કપાસની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લીધી.તેમણે ખેડૂતોની પરિસ્થિતિ અને ખેતી પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી મેળવી..

ખેડૂતએ કપાસની પાકની હાલની સ્થિતિ ઉપયોગમાં લેવાતી સિંચાઈ અને ખાતર પદ્ધતિઓ તેમજ બજારની માંગ વિશે સ્પષ્ટતા આપી.સાંસદએ આ માહિતીનો ઉપયોગ કરીને ખેડૂતોને સહાયતા અને નીતિ સુધારા માટેની જરૂરિયાતો સમજવા પ્રયાસ કર્યો.સાંસદ બારૈયાએ ખેડૂતોની મહેનત,પરિશ્રમ અને ધરતી પ્રત્યેના લગાવને દેશની કૃષિ પ્રધાન શક્તિ તરીકે વખાણ્યો અને આ ક્ષેત્રમાં વધુ સહાયતા અને વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
📲Get App