🔥 TRENDING দুর্গাপূজার আগে মানবতার ছোঁয়া: দুস্থদে... इमामगंज में पान दुकान के पीछे गांजा-चर... पाली जिले के सुमेरपुर क्षेत्र में सरपं... रामगढ़ में दशहरे पर निकली भव्य शोभायात... वैहवलपुर मंदिर में 101वां सुंदरकांड पा... Centre Urges Jharkhand to Enroll All E...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મેઘરજ બાયપાસ ચોકડીમાં નવી પોલીસ ચોકીનું સત્તાવાર લોન્ચિંગ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 07:22 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હસ્તકની મેઘરજ બાયપાસ ચોકડી ખાતે પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા નવી પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું..

અરવલ્લીના-:
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હસ્તકની મેઘરજ બાયપાસ ચોકડી ખાતે નવી પોલીસ ચોકીનું પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું..

નવી પોલીસ ચોકી કાર્યરત થવાથી સદર વિસ્તારમાં પોલીસની દૃશ્યમાન ઉપસ્થિતિમાં વધારો થવા સાથે અસરકારક પેટ્રોલિંગ,કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ નાગરિકોની સુરક્ષા વધુ સુદૃઢ બનશે..

આ લોન્ચિંગમાં સ્થાનિક અધિકારીઓ અને સમુદાયના પ્રતિનિધિઓએ ઉપસ્થિતિ દાખવી અને તેમણે જણાવ્યું કે નવી સુવિધા વિસ્તારમાં ગુનાખોરી ઘટાડવામાં અને કાયદા અમલમાં સહાયરૂપ થશે.આ પગલાં સાથે મેઘરજ બાયપાસ ચોકડી વિસ્તારની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પોલીસ વિભાગનો પ્રયત્ન વધુ મજબૂત બન્યો છે.
📲Get App