🔥 ट्रेंडिंग दशहरा पर राजा भैया ने दिखाए 500 से अधि... पंचायतीराज चुनाव 2026: शिकायत के लिए स... फारबिसगंज में दुर्गा पंडाल का भव्य आयो... बड़ोद में दशहरा मैदान पर 51 फीट रावण प... 5000 વર્ષ જૂની પલ્લી યાત્રા પૂર્ણ, રૂપ... ભચાઉના કકરવા પાસે અકસ્માત માં બે ના મો...
20 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

સુરતમાં વેસુ વિસ્તારમાં શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ દહન કાર્યક્રમ રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાદનાં પણ થશે પૂતળાંનું દહન

✍️ रिपोर्टर: Umesh Makwana 🗓 20 अक्टू. 2026, 08:29 PM 👁 38
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટે સુરતના વેસુ વિસ્તારમાં રાવણ દહન માટે કાર્યક્રમનું આયોજન કર્યું. રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાદનાં પણ થશે પૂતળાંનું દહન

સુરતમાં વેસુ વિસ્તારમાં શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ દહન કાર્યક્રમ
દશેરાના પાવન પર્વને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાવણ દહનના કાર્યક્રમમાં રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાંનું દહન પણ કરવામાં આવે છે.
પૌરાણિક માન્યતા અનુસાર, રાવણ લંકાનો રાજા હતો, કુંભકર્ણ તેનો ભાઈ હતો અને મેઘનાદ તેનો પુત્ર હતો, જેને ઇન્દ્રજીત તરીકે પણ ઓળખવામાં આવે છે.
દશેરાના દિવસે આ પૂતળાંનું દહન અનિષ્ટ પર ઇષ્ટની, અધર્મ પર ધર્મની અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે.
આ કાર્યક્રમ માત્ર એક ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ સમાજને સત્ય, સદાચાર અને સારા માર્ગે ચાલવાનો સંદેશ પણ આપે છે.
આ રીતે દશેરાનો પર્વ આપણને યાદ અપાવે છે કે ગમે તેટલી મોટી બુરાઈ હોય, અંતે વિજય સત્ય અને ધર્મનો જ થાય છે.
📲Get App