નાનાં પગલાંથી ઉજ્જવળ ભવિષ્ય તરફ!
નાનાં પગલાંથી ઉજ્જવળ ભવિષ્ય તરફ!
‘પ્રોજેક્ટ પા પા પગલી’ અંતર્ગત આંગણવાડીમાં રમતાં-રમતાં શિક્ષણ, વિવિધ પ્રવૃત્તિઓ અને સર્જનાત્મક અનુભવો દ્વારા ૩થી ૬ વર્ષનાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે.
આવો, બાળકોમાં શીખવાની જિજ્ઞાસા જગાવીએ અને શાળા તત્પરતાનો મજબૂત પાયો બનાવીએ.
આજે જ તમારા ૩થી ૬ વર્ષના બાળકને નજીકની આંગણવાડીમાં મોકલો અને તેના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરો!