🔥 TRENDING Jharkhand Court Explains 3-Day FIR Del... Students Revive Old Hospital Machines... Jailer 2 Surpasses 'Coolie' and Origin... अनियंत्रित होकर पलटी ट्रैक्टर-ट्रॉली,... Kerala Government Cancels Bakery's 'Ho... Protesters Block Legislators' Homes in...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જામનગરમાં નશામાં રહેલ યુવકે વૃદ્ધા પર અભદ્ર વર્તન કર્યું, પોલીસ દ્વારા ઝડપાયો

✍️ Reporter: Vikram Pata 🗓 19 Oct 2026, 01:00 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરમાં નશામાં રહેલ યુવકે વૃદ્ધા સાથે અપમાનજનક વર્તન કર્યું, જેના કારણે પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી.

જામનગરના સોની ફળી વિસ્તારમાં પુત્રને આપેલા રૂપિયાની ઉઘરાણીના મામલે ૭૩ વર્ષીય પ્રફુલ્લાબેન આચાર્ય સાથે ફોન પર બોલાચાલી કરી અભદ્ર વર્તન કર્યાની ઘટના સામે આવી છે. આકાશગંગા એપાર્ટમેન્ટ વિસ્તારના ૨૮ વર્ષીય ઉત્સવ મનોજભાઈ દવે સામે વૃદ્ધાએ ૧૧૨ હેલ્પલાઇન પર જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ યુવક નશાની હાલતમાં મળી આવતાં તેને સિટી 'એ' ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયો હતો. આ મામલે પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧) (બી) અને ૮૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App