🔥 TRENDING गंगापुर सिटी होकर चलेंगी कोटा-पानीपत औ... ઉમરપાડામાં સરવણ ફોકડી ગામે યોજાયો પશુ... બારડોલી ચેમ્બર ઓફ કોમર્સે દિવાળીમાં વે... मंगला गाउरी गया मंदिर में माँ दुर्गा क... કીમમાં રખડતાં ઢોરની અડફેટે 25 વર્ષીય ય... સુરત જિલ્લામાં 18 ઓક્ટોબરે મતદાર યાદી...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગરબાના સસ્તા પાસની લાલય આપી છેતરપિંડી આચરતી ગેંગ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 19 Oct 2026, 07:34 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવરાતિ્રમાં ગરબાના સસ્તા પાસ મેળવવાની લાલચ તમને ભારે પડી શકે છે! ગરબાના પાસ સસ્તા ભાવે આપવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે.તહેવારની મજા માણવા ઉત્સુક લોકો સસ્તા પાસની લાલચમાં આવીને છેતરાય| નહીં, તે માટે સાવચેત રહેવું જરૂરી છે.
📲Get App