🔥 ट्रेंडिंग सिवान के भगवानपुर हाट में नवरात्रि के... कटिहार के पानी टंकी चौक पर लीडर क्लब न... नागालैंड के गवर्नर ने गया में काया पूज... मणिपुर: कामजों में गोलीबारी में 3 घायल... मणिपुर पुलिस हाफ मैराथन में 3,000 से अ... मणिपुर: चासाद हिंसा पर कुकी संगठनों ने...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા નગરપાલિકા દ્વારા મારૂતિધામ ખાતે “સ્વદેશી મેળા “ નું સુંદર આયોજન કરવામાં

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 18 अक्टू. 2026, 06:05 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા નગરપાલિકા દ્વારા મારૂતિધામ ખાતે “સ્વદેશી મેળા “ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ,જેમાં સ્થાનિક વેપારી ના ગૃહ ઉદ્યોગ ને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત નિયંત્રિત બજાર સંઘના અધ્યક્ષ જીગ્નેશભાઈ પટેલ ,પાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુરદાદા, ઉપ પ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ , ચેરમેન હેમલભાઈ વસોયા , વરિષ્ઠ ભાજપ આગેવાન રાવુભાઈ ખૂમાણ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ દિલીપદાદા જોષી ,બેંક ના ચેરમેન વિજયભાઈ કોટીલા , યાર્ડ ના ચેરમેન રાજુભાઈ પરસાણા સહિત ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યશ્રીઓ , વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..
📲Get App