🔥 ट्रेंडिंग कटिहार के छीटाबाड़ी वार्ड नं‑3 में दुर... महाराजगंज के महुआरी बाजार में मां दुर्... जिलाधिकारी विजय कुमार मीणा ने जरती माई... નવરાત્રિમાં ગરબાને બદલે ભવાઈ અને નાટકો... ગુજરાત કબડ્ડી લીગમાં ભરુચ લાયન્સ ટીમની... భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న సద్...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં દુઃખદ ઘટના: ઘરેથી સળગેલી હાલતમાં બહાર નીકળેલા મિતેશ તેરૈયાનું મોત

✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 18 अक्टू. 2026, 05:32 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકર નગર પાસે એક દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, મિતેશ તેરૈયા નામના વ્યક્તિ પોતાના ઘરેથી સળગેલી હાલતમાં બહાર નીકળ્યા હતા. આ ઘટનામાં તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને માલવિયાનગર પોલીસ સ્ટેશનના PSI સી.પી. રાઠોડ સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનના રાઇટર પ્રશાંતભાઈ સહિતના સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App