🔥 TRENDING सवाई माधोपुर में पंचायती राज चुनाव की... નિંગાળા ગામે ખાંભા પોલીસ દ્વારા “અમરેલ... सवाई माधोपुर में पंचायती राज चुनाव की... ભુજના બેરડો-એકલ રણમાં ૧૧ આરોપીઓની પકડ,... तपस्विनी पूणच ने प्रेम के शहर में निर्... Emotional Tributes Paid to Revolutiona...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં દુઃખદ ઘટના: ઘરેથી સળગેલી હાલતમાં બહાર નીકળેલા મિતેશ તેરૈયાનું મોત

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 18 Oct 2026, 05:32 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકર નગર પાસે એક દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, મિતેશ તેરૈયા નામના વ્યક્તિ પોતાના ઘરેથી સળગેલી હાલતમાં બહાર નીકળ્યા હતા. આ ઘટનામાં તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને માલવિયાનગર પોલીસ સ્ટેશનના PSI સી.પી. રાઠોડ સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનના રાઇટર પ્રશાંતભાઈ સહિતના સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App