🔥 TRENDING श्रीमती रामप्यारीबाई चांडक लोणी विद्या... उत्तर प्रदेश के किसानों ने गन्ने की की... અરવલ્લી, ભિલોડામાં બે બાઈકનું ટક્કર, 3... Abhijit Roy Featured in The Tribune Chandigarh Police Releases Brief of Ca... Police Detain 12 in Kolkata Stampede I...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ન્યુ મહાવીરનગરમાં રામનગર સોસાયટી દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી,માતાજીની પાવન આરતી કરી..
Religion

ન્યુ મહાવીરનગરમાં રામનગર સોસાયટી દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી,માતાજીની પાવન આરતી કરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Oct 2026, 11:14 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ન્યુ મહાવીરનગર સ્થિત રામનગર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સ્થાનિક લોકોએ માં આદ્યશક્તિની આરતી કરી. સોસાયટીના સભ્યોએ સર્વકલ્યાણ માટે પ્રાર્થના કરી..

સાબરકાંઠાના-:
ન્યુ મહાવીરનગરમાં રામનગર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશક્તિની પાવન આરતી કરી ધન્યતા અનુભવી.આ પ્રસંગે સોસાયટીના સૌ સ્નેહીજનો,વડીલો અને માતા-બહેનોએ સાથે મળીને માતાજીની આરાધના કરી.આ ઉજવણી દરમિયાન સર્વકલ્યાણ અને સુખ-સમૃદ્ધિ માટે ખાસ પ્રાર્થનાઓ કરવામાં આવી..

સોસાયટીના સભ્યોએ ધાર્મિક આનંદ સાથે આ મહોત્સવ ઉજવ્યો, જેમાં સમગ્ર પરિવારની ભાગીદારી જોવા મળી.આયોજક મિત્રો અને સમગ્ર પરિવાર દ્વારા મળેલા અદભુત સ્નેહ અને આવકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.આ પ્રસંગે સોસાયટીમાં ભાઈચારા અને એકતાનું વાતાવરણ જોવા મળ્યું.
📲Get App