🔥 TRENDING Five Women Drown in Andhra Pradesh Res... Gujarati Man Charged with Killing Estr... Gujarat Congress Demands Reversal of 2... Gujarati folk singer Aditya Gadhvi rej... Anvay Dravid blasts 151 off 100 balls... How to Watch Ranji Trophy 2026/27 Live...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વિસનગર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.કે. પટેલ સાહેબની ગાયત્રી આગમ સોસાયટી, કાંસા રોડ ખાતે લોકજાગૃતિ મુલાકાત

✍️ Reporter: Rushikesh Joshi 🗓 17 Oct 2026, 01:48 AM 👁 25
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિસનગર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.કે. પટેલ સાહેબની ગાયત્રી આગમ સોસાયટી, કાંસા રોડ ખાતે લોકજાગૃતિ મુલાકાત

વિસનગર શહેરના કાંસા રોડ પર આવેલી ગાયત્રી આગમ સોસાયટીમાં પેટ્રોલિંગ દરમિયાન ઓચિંતી મુલાકાતે આવેલા વિસનગર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.કે. પટેલ સાહેબે સોસાયટીના નાગરિકો સાથે સંવાદ સાધીને પોતાની કુશળ શૈલીમાં મહિલા સુરક્ષા માટે 'અભયમ ૧૮૧' હેલ્પલાઇન અને સાયબર સિક્યોરિટી જેવા ગંભીર વિષયો અંગે ગહન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું; આ સાથે જ તેમણે ઓનલાઈન ઠગાઈ સામે ૧૯૩૦, ઇમરજન્સી પોલીસ સહાય માટે ૧૧૨, મહિલાઓની સલામતી માટે ૧૮૧, બાળકોની સુરક્ષા માટે ૧૦૯૮, તબીબી સેવાઓ માટે ૧૦૮ તેમજ સ્થાનિક પોલીસ સંપર્ક માટે ૦૨૭૬૫-૨૩૦૦૨૩ જેવા અગત્યના હેલ્પલાઇન નંબરો આપીને નાગરિકોને સતર્ક, સુરક્ષિત અને પોલીસ પ્રશાસનને સહયોગી બનવા પ્રેરણાદાયી જનજાગૃતિ પૂરી પાડી હતી.
📲Get App