🔥 ट्रेंडिंग दुर्गा पूजा पंडाल हादसे में घायलों से... कोमल महंत जी सारे महंत समाज सहित श्री... एटा के मारहरा में युवाओं के लिए 18 अक्... जम्मू-कश्मीर सरकार ने 8 नई पदोन्नत JKA... आईपीएल 2027 खिलाड़ी नीलामी 16 दिसंबर क... IPL 2027 का ऑक्शन 16 दिसम्बर को गोवा म...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસામાં 'રમઝટ નવરાત્રી મહોત્સવ'માં ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો..
स्थानीय

મોડાસામાં 'રમઝટ નવરાત્રી મહોત્સવ'માં ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 अक्टू. 2026, 11:12 PM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મા આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે મોડાસા ખાતે આયોજિત "રમઝટ નવરાત્રી મહોત્સવ" માં ઉપસ્થિત રહી ગરબે ઘૂમતા ખેલૈયાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો..

મા આદ્યશક્તિની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી નિમિત્તે મોડાસા શહેરમાં "રમઝટ નવરાત્રી મહોત્સવ" નું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહોત્સવમાં ઉપસ્થિત રહીને ગરબા રમતા ખેલૈયાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો..

ખેલૈયાઓની અદભુત ઊર્જા અને ભક્તિમય વાતાવરણ નિહાળીને સૌ કોઈ આનંદિત થયા હતા.આ ભવ્ય મહોત્સવના શ્રેષ્ઠ આયોજન બદલ સમગ્ર આયોજક મિત્રોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ પ્રસંગે "રમઝટ નવરાત્રી મહોત્સવ" ના આયોજનકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખેલૈયાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આ મહોત્સવમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
📲Get App