🔥 TRENDING IPL 2027 Player Auction Set for Decemb... IPL 2027 player auction set for Dec 16... FC Goa Lose Early Lead in Late Collaps... Amritsar religious groups seek raise i... कोलकाता में दुर्गापूजा पंडाल में भगदड़... અમરેલીમાં ફરી પોલીસ પર લાંચ લેવાનો આરો...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહીસાગર પોલીસ અધિક્ષક શફીન હસન પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવમાં જોડાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Oct 2026, 11:04 PM 👁 31
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શફીન હસને પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે પોલીસ પરિવાર સાથે આરતીમાં સહભાગી થઈ ગરબા રમ્યા હતા..

મહીસાગરના-:
પોલીસ અધિક્ષક શફીન હસન દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે પોલીસ પરિવાર સાથે મળીને નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી.શફીન હસને મહોત્સવમાં આરતીમાં સહભાગી થઈ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો.ત્યારબાદ તેઓ પોલીસ પરિવારના સભ્યો સાથે ગરબા રમ્યા હતા અને આનંદ માણ્યો હતો.આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો..

આ નવરાત્રી મહોત્સવનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું,જેમાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રકારના કાર્યક્રમો પોલીસ કર્મચારીઓના મનોબળને પ્રોત્સાહન આપે છે અને સામુહિક ભાવનાને મજબૂત બનાવે છે.
📲Get App