🔥 TRENDING धार्मिक आस्था के नाम पर हो रही धोखाधड़... দুর্গাপুজোর সন্ধ্যায় উত্তর কলকাতার চোর... भागलपुर में दुर्गा पूजा की सुरक्षा हेत... वन विभाग नहीं, खान प्रबंधक ने रोका गाय... Chhattisgarh government extends Diwali... Gill and Prabhsimran Lead Punjab's Ran...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા શહેરમાં ઉદ્યોગ મંદિર પાસે રામદૂત હનુમાનજી મંદિરે ભવ્ય રાસ ગરબા

✍️ Reporter: Anil Vaghela 🗓 17 Oct 2026, 09:08 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં ઉદ્યોગ મંદિર પાસે રામદૂત હનુમાનજી મંદિરે ભવ્ય રાસ ગરબાનો આયોજન કરવામાં આવ્યું હતું પ્રાચીન રાસ ગરબા માં બેનો દીકરીઓ માતાઓ રાસ લીધા હ તો માં જગદંબાના સાતમા નોરતે અને રો ઉત્સવ ઉજવાયો હતો. જય માતાજી. દેવશીભાઈ બાંભણિયા રાજુલા
📲Get App