🔥 TRENDING રાજકોટ તન્વી ગોલ્ડ લૂંટ અને હત્યા કેસન... রাষ্ট্রীয় স্বয়ং সেবক এর বুক স্টল উদ্... Chhattisgarh LoP Mahant Sends Letter t... Pilot Warns Punjab's Drug‑Gun Nexus Re... रतनपुरा गांव में आशुतोष कुमार के साथ द... Guldar ki dahshat
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝાલોદ પોલીસ ગ્રાઉન્ડમા છઠ્ઠા નવરાત્રિ એ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

✍️ Reporter: Pankaj Pandit 🗓 17 Oct 2026, 09:52 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝાલોદ પોલીસ ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠા નવરાત્રીના દિવસે ખેલૈયાઓ નો ગરબે ઘૂમવા ઉત્સાહ ચરમ સીમાએ હતો. પોલીસ ગ્રાઉંડ પર ખેલૈયાઓ એટલા બધા ગરબે ઘૂમવા આવ્યા કે પોલીસ ગ્રાઉન્ડ પણ નાનું પડવા લાગ્યું. ખેલૈયાઓ ને સુરક્ષા, સલામતી સાથે ગરબે ઘૂમી ટીમલીની મોજ કરી હતી. આજના ગરબામાં ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ ના આમંત્રણ ને માન આપી પ્રાંત અધિકારી એ.કે.ભાટિયા, મામલતદાર, ટી.ડી.ઓ , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, વણકતલાઈ સુંદરકાંડ મંડળ, પટેલ સમાજના આનંદના ગરબાની બહેનો, પંચાલ સમાજના આનંદના ગરબાની બહેનો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
📲Get App