🔥 TRENDING Kerala Bride Sends Wedding Invite to U... Palakkad: Construction Begins on New A... Bihar Police Arrest Fraud Suspect Accu... Madhya Pradesh Health Dept Cancels Att... Rajasthan Housing Board Opens Applicat... नशामुक्ति जागरूकता अभियान के तहत बाइक...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માછીમારોને મધદરિયે પણ તાત્કાલિક સારવાર; ઓખા અને પોરબંદર ખાતે કાર્યરત બે બોટ એમ્બ્યુલન્સ દ્વારા દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોના લોકોને કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય

✍️ Reporter: Atul Thakor 🗓 17 Oct 2026, 09:40 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માછીમારોને મધદરિયે પણ તાત્કાલિક સારવાર; ઓખા અને પોરબંદર ખાતે કાર્યરત બે બોટ એમ્બ્યુલન્સ દ્વારા દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોના લોકોને કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય મળે છે...

મધદરિયે મુશ્કેલીમાં માછીમારો માટે બોટ એમ્બ્યુલન્સ બની ‘દેવદૂત’: 777 તબીબી કટોકટી કેસો સફળતાપૂર્વક એટેન્ડ કર્યા...

બોટ એમ્બ્યુલન્સ દ્વારા સંબંધિત વિસ્તારોમાં હોસ્પિટલ પહોંચતાં પહેલાં જરૂરી તબીબી સારવાર અને દર્દીઓને સુરક્ષિત રીતે આરોગ્ય સુવિધા સુધી પહોંચાડવાની જીવનરક્ષક સેવા પૂરી પાડવામાં આવી છે : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા
📲Get App