🔥 TRENDING దసరా పండుగ ఏ రోజు జరుపుకోవాలి అనే విషయ... बांका में दुर्गा पूजा की सुरक्षा के लि... 75-year-old from Uttar Pradesh Engaged... IDFC બેંકનો 52,878 કરોડ રૂપિયામાં સોદો... Special Summary Revision of Voter List... UP Board Extends Deadline for 5,905 Sc...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જનઉપયોગી પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ

✍️ Reporter: Kamlesh Solanki 🗓 17 Oct 2026, 07:05 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જનઉપયોગી પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ

ચીખલી તાલુકાના મોગરાવાડી ખાતે વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ પ્રકૃતિ માટે ખૂબ ઉપયોગી એવા વન કવચ તથા ખેરગામ તાલુકાના નાંધઈ ખાતે જનઉપયોગી પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ચીખલીના પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ, જિલ્લા પંચાયત ચૂંટાયેલ સભ્યો તેમજ વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા.

આ બંને પહેલ પર્યાવરણ સંરક્ષણ, હરિયાળીનું સંવર્ધન અને પ્રાકૃતિક સંસાધનોના જતન તરફનું મહત્વપૂર્ણ પગલું છે. પ્રકૃતિ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવીને આવનારી પેઢીઓ માટે હરિયાળું, સ્વચ્છ અને સમૃદ્ધ ભવિષ્ય નિર્માણ કરવાના સંકલ્પને આ પહેલ વધુ મજબૂત બનાવશે.
📲Get App