🔥 TRENDING नवरात्रि और डांडिया सीजन में 'एक रात प... हाथरस: सिकंदराऊ में धूमधाम से निकली भग... श्रीमाधोपुर: चुनाव से पहले पैर पकड़ने... IMD warns of rain from Delhi to Rajast... News18 Tamil airs 8 am morning headlin... M.K. Stalin Chairs DMK MPs Meeting on...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પરમ પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય 🙏

✍️ Reporter: Palakbhai Patel 🗓 17 Oct 2026, 01:08 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પરમ પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય 🙏

પરમ પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય 🙏

પાલડી સ્થિત શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને દેશના માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ઉદયપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

આ પ્રસંગે સકળ સંઘ દ્વારા આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું ભાવભીનું બહુમાન પણ કરવામાં આવ્યું.

પરમ પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદથી સમાજમાં ધર્મ, સંસ્કાર, સેવા અને સદભાવનાની ભાવના વધુ સુદૃઢ બને તથા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય તેવી હાર્દિક પ્રાર્થના. 🙏🚩

સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ

#Amitshah #ellisbridgevidhansabha
📲Get App