🔥 TRENDING Assam CM Himanta Biswa Sarma Opens New... Assam CM Himanta Biswa Sarma Sends Blu... લુણાવાડા તાલુકા શાળા વહીવટી કર્મચારી સ... Connaught Place Protest Splits: One Fa... Police Detain Neha Bora at Mandi House... Bihar Board Sets Date for Secondary Te...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દેવગઢ બારીયા કોલેજ માં ગરબા કાર્યક્રમ

✍️ Reporter: Dr.Patel Sureshbhai Bhailalbhai 🗓 16 Oct 2026, 05:10 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાય એસ આર્ટ્સ એન્ડ કે એસ શાહ કોમર્સ કોલેજમાં ગરબા યોજાયેલ હતા

“દેવગઢ બારીયા કોલેજમાં ગરબા મહોત્સવ ની ઉજવણી”
વાય.એસ.આર્ટ્સ એન્ડ કે.એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા હેરિટેજ ગરબા મંડળ ખાતે તારીખ 16 ઓક્ટોબર 2026 ના રોજ સવારે ૯ વાગે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ.એમ. એન.ગોહિલ સાહેબની પ્રેરણાથી ડૉ.અનિતાબેન પટેલ અને પુજાબેન પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
ગરબા મહોત્સવની શરૂઆત માતાજીની આરતી અને સ્તુતિથી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષામાં હાજર રહી ઉત્સાહપૂર્વક ગરબામાં ભાગ લીધો હતો.સમગ્ર પરિસરમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું .કોલેજના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ગરબા મહોત્સવ ને સફળ બનાવવા માટે ડૉ .સુરેશ સાહેબ, ડૉ.દિગ્નેશભાઈ પંચાસરા તેમજ સુકેતુભાઈ, ડૉ.રમીલાબેન પટેલ ,પુષ્પાબેન ગોઠડીયા ખૂબ જ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
📲Get App