🔥 ट्रेंडिंग ರಾಯಚೂರು ತಾಲೂಕಿನ ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ... સાદર પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા બા... सलेमपुर: पीसीएफ केंद्र पुरैना में डीएप... സി.എം.പി സംസ്ഥാന സെക്രട്ടറി കൃഷ്ണൻ കോട... আজ মহাষষ্ঠী'র শুভলগ্নে খেজুরী বিদ্যাপী... ਪਰਵਿੰਦਰ ਝੋਟਾ ਕਤਲ ਮਾਮਲੇ 'ਚ ਕੇਂਦਰ ਸਰਕਾਰ...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રમિકોનું સન્માન, શ્રમિક પરિવારોનું કલ્યાણ અને સૌના જીવનમાં સુખાકારી - એ જ જનસેવાનો સંકલ્પ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 16 अक्टू. 2026, 11:44 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રમિકોનું સન્માન, શ્રમિક પરિવારોનું કલ્યાણ અને સૌના જીવનમાં સુખાકારી - એ જ જનસેવાનો સંકલ્પ

ધાનપુર ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો અને તેમના
પરિવારોને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કર્યું.

શ્રમિક પરિવારોના કલ્યાણ અને તેમના જીવનમાં સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથેની આ પહેલ શ્રમિક ભાઈ-બહેનો માટે ઉપયોગી સાબિત થશે.
📲Get App