યુવા પેઢીને નશાથી બચાવવાનો પડકાર, ડ્રગ્સના સ્ત્રોત સુધી પહોંચવા બી ડિવિઝન પોલીસની તપાસ તેજ.
Watch on:
📘 Facebook
યુવા પેઢીને નશાથી બચાવવાનો પડકાર, ડ્રગ્સના સ્ત્રોત સુધી પહોંચવા બી ડિવિઝન પોલીસની તપાસ તેજ.
ભરૂચ શહેરમાં માદક પદાર્થોની હેરફેરને ડામવા પોલીસની કામગીરી વચ્ચે બી ડિવિઝન પોલીસે ત્રણકુવા ફાટક નજીકથી 23 વર્ષીય ધ્રુવ નરેશભાઈ ગોહિલને 76 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પીઆઈ એન.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ડ્રગ્સ, એક્ટિવા અને મોબાઈલ સહિત કુલ ₹2.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેની પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ
તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.